રાજ્યના 12 એડિશનલ કલેક્ટરને મળ્યું IAS તરીકે પ્રમોશન

વિધાનસભાની ચૂંટણી બાદ મળશે પોસ્ટિંગ

રાજ્યના 12 એડિશનલ કલેક્ટરને મળ્યું IAS તરીકે પ્રમોશન

Mysamachar.in-ગુજરાત

રાજ્યના 12 એડિશનલ કલેક્ટરને મળ્યું IAS તરીકે પ્રમોશન કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યું છે, રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા 12 જીએએસ કક્ષાના અધિકારી થયા આઈએએસ કક્ષામાં નોમિનેટ કરવામાં આવ્યા છે, નોમીનેટ થયેલ અધિકારીઓને વિધાનસભાની ચૂંટણી બાદ પોસ્ટિંગ આપવામાં આવશે તેમ જાણવા મળે છે, જે 12 અધિકારીઓ IAS તરીકે નોમીનેટ થયા છે જેની નામાવલી નીચે મુજબ છે.

-ડી.ડી.જાડેજા
-આર.એમ.તન્ના 
-એ.બી.પટેલ 
-પી.આર.જોશી 
-કે.સી.સંપત 
-આર.એ.મેરજા 
-એમ.કે.દવે
-પી.ડી.પલસાણા 
-એ.બી.રાઠોડ 
-એન.એન.દવે 
-વી.એન.શાહ 
-એસ.કે.પ્રજાપતિ