વરુણદેવને રીઝવવા હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા જાહેર ભંડારો...

જાહેર ભંડારો 

વરુણદેવને રીઝવવા હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા જાહેર ભંડારો...

mysamachar.in-જામનગર:
જામનગરની શ્રી હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા વરુણદેવ ને રીઝવવા માટે જાહેર ભંડારો  તથા રામધૂન નું આયોજન આગામી તા.૧૩ ને શુક્રવાર ના રોજ બપોરે ૧૧:૩૦  કલાકે શ્રી વેજુમાં સ્મૃતિ હોલ,પવનચક્કી,જામનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે.તો આ જાહેર ભંડારાનો પ્રસાદ લેવા જાહેર જનતાને હાર્દિક નિમંત્રણ છે.