જામનગરમાં કોરોનાથી વધુ 1 બાળક નું મોત

કુલ ૩ બાળકોના થયા મોત

જામનગરમાં કોરોનાથી વધુ 1 બાળક નું મોત

Mysamachar.in-જામનગર

જી જી હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા કેન્સર થી પીડિત કોરોના વાયરસ પોજીટીવ 10 વર્ષીય  વધુ એક બાળકનું મોત થયાનું સામે આવ્યું છે, આ બાળક શરુ સેક્શન રોડ નજીક વસવાટ કરતો હતો, વહેલી સવારે બાળકનું મોત થતા હવે 8 દર્દીઓ સારવાર હેઠળ છે.અત્યાર સુધીમાં એક 14 માસ નું બાળક, એક 11 માસનું બાળક અને આજે 10 વર્ષના બાળક નું મોત નીપજ્યું છે. તે મોત બાદ કલેકટરે સ્પષ્ટતા કરી આજે જે બાળકનું મોત થયું તે કેન્સર થી થયાનું જાહેર કર્યું છે