ગઈકાલે જામનગર શહેરમાં 70 કેસ હતા આજે...

નાગરિકો આ છે ખતરાની નિશાની

ગઈકાલે જામનગર શહેરમાં 70 કેસ હતા આજે...

Mysamachar.in-જામનગર

જામનગર શહેર અને જીલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી કોરોનાના કેસો રાજ્યના અન્ય જિલ્લાઓની સરખામણીએ વધવા લાગ્યા છે, ગઈકાલે જામનગર શહેરમાં 70 કેસ હતા તે આજે વધીને 86 પર પહોચ્યા છે, તો ગઈકાલે જામનગર જીલ્લામાં જે 54 કેસ હતા તેની સામે આજે 65 કેસો નોંધાયા છે, જામનગરમાં લોકલ સંક્રમણ ક્યાંક ને ક્યાંક વધી રહ્યું તે આંકડાઓ જોતા લાગી રહ્યું છે, ત્યારે તકેદારી જ ઉપાય હોય તેમ લાગે છે.