સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીનું મોત 

જાણો વિગતે..

સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીનું મોત 

Mysamachar.in-જામનગર:

જામનગર સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા કોમલબેન નામની મહિલા પોલીસકર્મી નું આજે સારવાર દરમિયાન જી.જી.હોસ્પિટલમાં મોત થયું છે, જાણવા મળતી વિગતો પ્રમાણે ગત ૧૨ તારીખના રોજ મહિલા પોલીસકર્મીની સંકલ્પ હોસ્પિટલમા ડીલેવરી સમયે વધુ લોહી વધુ વહી જવાથી જી.જી.હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજે સારવાર દરમિયાન જી.જી.હોસ્પિટલમાં તેણીનું મોત નીપજ્યાનું જાહેર થયું છે, મૃતક મહિલા મહિલા પોલીસકર્મીના પતિએ મીડિયા સાથેની વાતચીતમાં પોસ્ટમોર્ટમ બાદ ફરિયાદ કરવી કે નહિ તે નિર્ણય લેશે તેમ જણાવ્યું હતું.