રાજપાર્કમાં આવેલ એક મકાનમાંથી મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ

જાણો કોણ છે એ મહિલાઓ

રાજપાર્કમાં આવેલ એક મકાનમાંથી મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ
symbolc image

My samachar.in:-જામનગર

જામનગર શહેરના રાજ્પાર્ક 4 રંગમતી પાર્ક વિસ્તારમાં આવેલ “જય અંબે” નામના મકાનમાં મહિલાઓ જુગાર રમી રહી હોવાની માહિતી પરથી પોલીસે દરોડો પાડી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી જુગાર રમતા રોકડા રૂપીયા 19570મળી તથા ગંજીપત્તાના પાના નંગ-52 મોબાઇલ ફોન નંગ-5 જેની કી.રૂ.14000/- ગણી કુલ રૂ.33570/- ના મુદામાલ સાથે આઠ મહીલાઓ સામે ધોરણસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી..

કોણ કોણ રમતું હતું જુગાર

-દક્ષાબેન મેહુલભાઇ મુકેશભાઇ ગોપીયાણી રહે. “જય અંબે” રાજપાર્ક-4 રંગમતી

-જિગ્નાબેન જગદીશભાઇ મોહનભાઇ જોગીયા રહે. શુભ આવાસ એપાર્ટમેન્ટ,હરીયા સ્કુલ પાસે

-બીનાબેન આનંદભાઇ નવીનભાઇ ખાખરીયા રહે. દી.પ્લોટ 54 વ્રજવિહાર-2

-મનીશાબેન પ્રકાશભાઇ ઓધવજીભાઇ હરબળા રહે. દી.પ્લોટ-56 જ્ઞાન સ્કુલ સામેની ગલીમા

-ગીતાબેન ધવલભાઇ સુભાષભાઇ મહેતા રહે. મધુરમ સોસાયટી વિભાપર રોડ

-અનુબેન માધવભાઇ સોમતભાઇ બારીયા રહે. નાગેશ્વર કોલોની કેશરીયા હનુમાન મંદીર પાસે

-ભારતીબેન નારણભાઇ સોમતભાઇ મકવાણા રહે.નાગેશ્વર કોલોની નાગેશ્વર પાર્ક

-મેરૂમબેન મામદભાઇ ઉમરભાઇ ખફી રહે. સોનાપુરી રોડ નદીનો પટ્ટ