Mysamachar.in-જામનગર
જામનગર શહેરના પોષ વિસ્તાર એવા સુમેર ક્લબ રોડ પર આવેલ હાથી કોલોની શેરી નંબર 1 માં આવેલ ઓમકાર એપાર્ટમેન્ટના બ્લોક નંબર 102 માં મહિલાઓ જુગાર રમી હોવાની બાતમી જામનગર એલસીબીને મળતા સ્થળ પહોચી દરોડા કરતા મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ જવા પામી હતી, પોલીસે સ્થળ પરથી રોકડા 57.000, 4 મોટરસાઈકલ મળી કુલ રૂપિયા 1.77 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો..
– કોણ કોણ મહિલાઓ હતી સ્થળ પર…
– દિવ્યાબેન હીતેશભાઇ કોરડીયા રહે. હાથી કોલોની, શેરી નંબર-1, ઓમકાર એપાર્ટમેન્ટ બ્લોક નંબર 102,
– નિતાબેન ભરતભાઇ જોશી રહે. પ્રતાપેશ્વર મહાદેવ મંદીર સામે, અલંક એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૧૦૧,
– મોતીબેન દયાળભાઇ પટેલ રહે. ઇન્કમ ટેક્ષ ઓફીસ પાછળ, બ્રાહમણનો ડેલો,
– કારીબેન માલદેભાઇ ચાવડા રહે. ગોકુલનગર શ્યામનગર શેરી નંબર-3
– ડિમ્પલબેન કપીલભાઇ ગઢીયા રહે. અણદાબાવાનો ચકલો, લાલા મહેતાની શેરીની બાજુમા છાપીયા શેરી,
– મનહરબા પ્રવિણસિંહ વાળા રહે. રામેશ્વરનગર, વિનાયકપાર્ક, શેરી નં-4
– પુષ્પાબેન મનીષભાઇ ઉકાભાઇ ચાવડા રહે નાગરચકલો લાલા મહેતાની શેરી
– જયદીપાબેન વિજયભાઇ ગોસ્વામી રહે. શરદારનગર શેરી નં-7 સાંઢીયાપુલ પાસે
– પ્રીયાબેન જગદીશભાઇ રાબા ગઢવી રહે રાજપાર્ક સાંઇબાબાના મંદીર પાસે
– લક્ષ્મીબેન વિક્રમશીભાઇ વોરા જૈન રહે.મહાલક્ષ્મીચોક સ્કુલની બાજુમાં
– સતીબેન રણમલભાઇ જાડેજા મેર રહે. ગોકુલનગર જકાતનાકા પાસે, શેરી નંબર-1,
– પ્રવિણાબેન ભરતભાઇ ચંદારાણા રહે. સિકકા, હાઉસીંગ બોર્ડ બ્લોક નંબર 16
– વિજયાબા ચંદ્રસિંહ જાડેજા રહે. ખોડીયાર કોલોની, 80 ફુટનો રોડ, એમ.બી.શર્મા સ્કુલ પાસે,
– અંજુબેન કલ્પેશભાઇ ગોહીલ પ્રજાપતી રહે. કિષ્નાચોક, યાદવનગર, વુલનમીલ રોડ,