Mysamachar.in-જામનગર
શ્રાવણ માસ શરુ થઇ ચુક્યો છે ત્યારે જુગારના શોખીનો માટે આ મહિનો જુગારની મોજ જામશે..એવામાં પોલીસ પણ વિવિધ સ્થળોએ દરોડા પાડી અને જુગાર રમતા લોકોને ઝડપી પાડશે.જામનગરમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ સ્થળોએ પોલીસે જુગારના 3 દરોડામાં 14 મહિલાઓને 46000 ના મુદામાલ સાથે ઝડપી પાડી છે.ક્યાં સ્થળેથી કોણ ઝડપાયું તેના પર નજર કરવામાં આવે તો
– સીટી એ ડિવિઝન દ્વારા વિશ્રાંમવાડીમાથી સાત મહિલાને જુગાર રમતા ઝડપાઇ
બચીબેન રામજીભાઇ મંગે
હંસાબેન જીતેન્દ્રભાઈ હિગોરીય
શાંતાબેન પરષોતમભાઈ શેઠીયા
ગીતાબેન નવીનભાઈ રતડા
મીનાબેન આસનદાસ રાજાણી
ગંગાબેન વસરામભાઈ ગોરી
મીનાબેન હંસમુખભાઈ સીધપરા
– સીટી બી ડિવિઝન દ્વારા રામેશ્વર નગર વિનાયક પાર્કમાથી 5 મહિલા જુગાર રમતા ઝડપાઇ
રશિકબા રૂપસંગ જાડેજા
કંચનબેન વિજયભાઈ ચુડાસમા
જાગૃતિબેન જાદવભાઈ રાવલિયા
ઇન્દુબેન ધીરૂભાઈ ઉભાળિયા
ફરારી નિમળાબા ખાચર
– જયારે જોડિયાના દેવીપૂજક વાસમાથી 2 મહિલાઑ જુગાર રમતા ઝડપાઇ
માણેકબેન હસમુખભાઈ હળવદીયા
જયાબેન વિસનભાઇ હળવદીયા