કેમ નીતિન પટેલ બોલ્યા કે જીતુભાઈ હતા તો મારે થોડી તકલીફ પડતી હતી 

VIDEO જોવા ક્લિક કરો 

Mysamachar.in-ગાંધીનગર:

આજે ગુજરાત ભાજપ પ્રદેશ ભાજપના પ્રમુખની કમાન સી.આર.પાટીલે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સાંભળી હતી, જ્યાં પક્ષના વરિષ્ઠ આગેવાનો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત હતા, આ વેળાએ નીતિન પટેલે ભાષણ આપતા કેમ એમ કહ્યું કે જીતુભાઈ હતા તો મારે તકલીફ હતી તે સહિતની બાબત સાંભળવા કા તો ઉપરનો વિડીયો ક્લિક કરો અથવા અમારા ફેસબુક પેજ mysamachar.inની વિઝીટ કરો.