જ્યારે લોકોએ હાર્દિક પટેલને પૂછ્યા આ સવાલ અને પછી...

જુઓ VIDEO..

Mysamachar.in-અમદાવાદ:

જામનગર લોકસભાની સીટ પર કોંગ્રેસમાંથી હાર્દિક પટેલ ચૂંટણી લડશે તેવી જાહેરાત બાદ તેનો જામનગરમાં પણ ક્યાંકને ક્યાક વિરોધનો સામનો કરવો પડ્યો છે, ત્યારે આજે અમદાવાદના પરીમલ ગાર્ડનમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર એક ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યૂ માટે પહોંચ્યા હતા. અહીં હાર્દિકનો વિરોધ કરતી વખતે કેવા તીખા સવાલ કર્યા તે જાણવા જૂઓ VIDEO.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.