જામનગર વોર્ડ નંબર 13 માં ભાજપની પેનલ તુટી કોંગ્રેસના એક ઉમેદવાર વિજેતા

જામનગર વોર્ડ નંબર 13 માં ભાજપની પેનલ તુટી કોંગ્રેસના એક ઉમેદવાર વિજેતા

Mysamachar.in-જામનગર

જામનગર વોર્ડ નંબર 13 માં ભાજપની પેનલ તુટી છે, જેમાં ભાજપના 3 ઉમેદવાર જ્યાર કોંગ્રેસના 1 ઉમેદવાર ધવલ સુરેશ નંદા વિજેતા થયા છે. મોહિત મંગી ભાજપ નો ઉમેદવાર મોહિત મંગી ની કારમો પરાજય થયો છે.