Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા અને વોર્ડ નંબર 12 કોંગ્રેસના ઉમેદવાર અલ્તાફભાઈ ખફી અને જેનબબેન ખફી સહિતની પેનલ માટે આજે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિકભાઈ પટેલનો એક ભવ્ય રોડશો યોજાયો હતો, દેશભક્તિના ગીત સાથે શરુ થયેલા આ રોડશો વોર્ડ નંબર 12 માં જ્યાં જ્યાં થી પસાર થયો ત્યાં બન્ને ઉમેદવારો પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી.https://fb.watch/3K3YefRUAQ/