જામનગરમાં ઉમિયા મોબાઈલનો ધમાકેદાર લોન મેલા, આવતીકાલે છેલ્લો દિવસ

ગ્રાહકોનો જબ્બર પ્રતિસાદ મેળવતું ઉમિયા મોબાઈલ 

જામનગરમાં ઉમિયા મોબાઈલનો ધમાકેદાર લોન મેલા, આવતીકાલે છેલ્લો દિવસ

Mysamachar.in-જામનગર:

ગુજરાતના અનેક જિલ્લાઓમાં મોબાઈલ અને મોબાઈલ એસેસરીઝ ક્ષેત્રે જેનું નામ મોખરે લેવામાં આવે છે તે ઉમિયા મોબાઈલ દ્વારા જામનગરના ગ્રાહકો માટે તા.12-13-14 મે, 2022 એમ ત્રણ દિવસ માટે જબરદસ્ત સ્કીમો સાથે લોન મેળાનું આયોજન કરેલ છે. આ સ્કીમમાં એપલ, સેમસંગ, વન પ્લસ, વીવો, ઓપો, રેડમી, નોકીયા, એમ.આઈ, ટેકનો જેવા વિખ્યાત કંપનીના મોબાઈલ 'ઉમિયા મોબાઈલ લોન મેલા' માંથી જે ગ્રાહકો ખરીદી કરશે તેને ઉમિયા મોબાઈલ માધવ સ્કેવર, લીમડા લેન કોર્નર, જામનગર દ્વારા સ્યોર ગીફટ, 0% ફાયનાન્સ, કેશબેક ઓફર, રૂા.1 ભરીને સ્માર્ટફોન સરળ હપ્તે તથા ટફન ગ્લાસ, મોબાઈલ કવર, પાવર બેંક, નીક બોન્ડ, બ્લુટુથ સ્પીકર, હેન્ડસ ફ્રી જેવી વિવિધ અવનવી આઈટમો તદન નજીવા દરે આપવામાં આવશે.ઉમિયાની સ્કીમને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.