Mysamachar.in-જામનગર:
જામનગરમાં ઓમીક્રોનના વધુ 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, કોરોના નોડલ ઓફીસર ડો.એસ.એસ.ચેટરજી ના જણાવ્યા પ્રમાણે તાન્ઝાનિયાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 68 વર્ષીય પુરુષ 23 વર્ષીય મહિલાનો કોરોના રીપોર્ટ પોજીટીવ આવ્યો છે, ઓમીક્રોનનો રીપોર્ટની જોવાઈ રહી છે હાલ બન્ને ડેન્ટલ હોસ્પિટલના ઓમીક્રોન વોર્ડમાં સારવાર હેઠળ છે, હાલ બન્નેની સ્થિતિ સ્થિર હોવાનું તેવોએ જણાવ્યું છે.