જામનગર:આજે નોંધાયા વધુ 2 પોજીટીવ કેસ, 2 ડીસ્ચાર્જ પણ થયા

કુલ આંક 37 થયો

જામનગર:આજે નોંધાયા વધુ 2 પોજીટીવ કેસ, 2 ડીસ્ચાર્જ પણ થયા

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમાં ગઈકાલે એક ત્રણ વર્ષના બાળકનો પોજીટીવ રીપોર્ટ આવ્યા બાદ આજે વધુ બે પોજીટીવ કેસો સામે આવ્યા છે, બન્ને કેસ પુરષ છે, અને સમરસ હોસ્ટેલમાં હતા જ્યાં રીપોર્ટ કર્યા બાદ તેનો રીપોર્ટ પોજીટીવ આવતા તેમને સારવાર અર્થે જી.જી.હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બન્ને કેસો મળીને કુલ કેસોની સંખ્યા 37 પર પહોચી છે, તો આજે સારવાર લઇ રહેલા વધુ બે દર્દીઓને રજા આપવામાં આવી છે.