Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લામાં આજે કોરોના વાયરસ પોજીટીવના વધુ બે કેસ સામે આવ્યા છે.,55 વર્ષીય પુરુષ પડાણા અને 24 વર્ષીય પુરુષ થાવરીયા ના બે કેસ સામે આવ્યાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.આજે નવા નોંધાયેલ બે કેસ સાથે જીલ્લામાં કુલ કેસોની સંખ્યા 85, મોતની કુલ સંખ્યા 3 સાજા થયેલ દર્દીઓની સંખ્યા 57 અને સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા 26 થઈ છે.