જામનગર:નાની ખાવડી નજીક તળાવમાં ડૂબી જતા બે ના મોત 

જામનગર:નાની ખાવડી નજીક તળાવમાં ડૂબી જતા બે ના મોત 

mysamachar.in-
જામનગર:નાની ખાવડી નજીક તળાવમાં ડૂબી જતા બે ના મોત,બલદેવ રાઠોડ અને રાકેશ રાઠોડ નામના બે યુવકો ને તરતા આવડતું ના હોય અને નાની ખાવડી નજીક આવેલ તળાવમા નહાવા પડતા ઊંડા પાણીમા ડૂબી જતા બનેના મોત થતા સિક્કા પોલીસે લાશનો કબજો સાંભળી વધુ કાર્યવાહી હાથ ધરી છે.