Mysamachar.in-જામનગર
એવું કહેવાતું હોય છે કે જામનગરમાં ત્રીજો મોરચો ક્યારેય સફળ નથી થતો, આ વાત 2015 ની ચુંટણીમાં ખોટી સાબિત થઇ હતી, કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીમાંથી બે મહિલા ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા, આ વખતે પણ જામનગર મનપાની ચુંટણીમાં ત્રિપાંખીયા જંગના એંધાણ એટલા માટે છે કે કેમ કે આ વખતે જામનગર સહીત ગુજરાતમાં ત્રીજાપક્ષની એન્ટ્રી થઇ છે, જામનગર મનપામાં ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં આમ આદમી પાર્ટીમાંથી કુલ 60 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.જેની યાદી આજે જામનગર શહેર આપ પ્રમુખ દ્વારા જાહેર કરવામાં આવી જે નીચે મુજબ છે.
– વોર્ડ નં. 1
અકરમભાઈ ખીરા
સલેમાન સુંભાણીયા
મીનાબેન રાઠોડ
હુશેનાબેન ચાવડા
– વોર્ડ નં. 2
ચેતનાબેન પુરોહિત
વર્ષાબેન રાડા
અબ્દુલભાઈ સમા
હનિફભાઈ મલેક
– વોર્ડ નં. 3
નરેન્દ્રસિંહ જાડેજા
મોહિલ પટેલ
હીતીક્ષાબેન ભરાડ
– વોર્ડ નં. 4
જુવાનસિંહ રાઠોડ
કે. જે. વાઘેલા
શિલ્પાબેન રાઠોડ
મેરૂનબેન નોયડા
– વોર્ડ નં. 5
કરસનભાઈ કરમુર
જેન્તીભાઈ બાવનજીભાઈ સાવલીયા
કમળાબા મહેન્દ્રસિંહ ઝાલા
સોનલબેન મેહુલભાઈ ઘેડીયા
– વોર્ડ નં. 6
વજશીભાઈ દેવાયતભાઈ વારોતરીયા
કિષ્નાબેન તેજસભાઈ જોષી
લક્ષ્મીબેબન ખીમજીભાઈ ગોહીલ
– વોર્ડ નં. 7
રામદેભાઈ ચાવડા
નિર્ભયભાઈ પટોડીયા
હિનાબેન અધેડા
હિનાબેન પંડયા
– વોર્ડ નં. 8
ભાવિનભાઈ રાઠોડ
મહેશભાઈ ભટ્ટ
વિવિધાબેન પારસભાઈ પટેલ
કુંદનબેન આમરણીયા
– વોર્ડ નં. 9
મનોજભાઈ જોષી
જીગ્નેશભાઈ ખજુરીચા
પુનમબેન યોગેશભાઈ ઝાલા
દિપમાલાબેન ચંદ્રકાન્તભાઈ પટ્ટણી(સોની)
– વોર્ડ નં. 10
રાજેશભાઈ પરમાર
રોહીતભાઈ મકવાણા
સાયનાબેન પઠાણ
હીરનાબેન શરદભાઈ મહેતા
– વોર્ડ નં. 11
સતુભા ઝાલા
કેતનભાઈ પરમાર
નઝમાબેન હાજીભાઈ દોદાણી
કાંન્તાબેન કણજારીયા
– વોર્ડ નં. 12
અબ્બાસભાઈ ખીર
હસનભાઈ મનોરીચા
અમીરૂનબેન ચાવડા
અલ્ફીચા તારીકહુશેન ખુરેશી
– વોર્ડ નં. 13
હિરલબેન ચેતનભાઈ નંદા
શારદાબેન શેખ
કમલેષભાઈ ભટ્ટ
મિલનભાઈ કુબાવત
– વોર્ડ નં. 14
અર્જુનભાઈ કટારમલ
મનહરભાઈ કચરાભાઈ રાઠોડ
પાર્વતીબેન કટારમલ
– વોર્ડ નં. 15
અમિતભાઈ પરમાર
જમનભાઈ ચૌહાણ
જાગૃતિબેન પટોડીયા
– વોર્ડ નં. 16
પાયલબેન જયભાઈ ભુવા
ક્રિષ્નાબેન નંદા
વિનુભાઈ બારમેડા
મહેશભાઈ બાબરીયા