જામનગર કમિશ્નર સહીત 26 IAS અધિકારીઓની થઇ બદલીઓ

હજુ કેટલાક અધિકારીઓની થઇ શકે છે બદલીઓ

જામનગર કમિશ્નર સહીત 26 IAS અધિકારીઓની થઇ બદલીઓ

Mysamachar.in-ગાંધીનગર:

રાજ્યના વહીવટી તંત્રમાં ધરમખ ફેરફાર સરકારે કર્યા છે, આજે જામનગર મ્યુ.કમિશ્નર સતીશ પટેલ સહીત ૨૬ આઈ.એ.એસ અધિકારીઓની બદલી સરકાર દ્વારા કરવામાં આવી છે, સતીશ પટેલને ગાંધીનગર મધ્યાહ્ન ભોજન કમિશ્નર તરીકે મુકવામાં આવ્યા છે, જે અધિકારીઓની બદલીઓ થઇ છે તેમાં મોટાભાગની તમામ બદલી સચિવાલય કક્ષાએ થઈ છે, 

ગૃહવિભાગમાં મૂકાયા પંકજ કુમાર
મહેસૂલવિભાગનો હવાલો કમલ દયાનીને
પંકજ કુમારને ગૃહ વિભાગના ACS તરીકે બદલી
શાલિની અગ્રવાલની વડોદરા મ્યુ. કમિ. તરીકે બદલી
સુનૈના તોમરની સામાજિક ન્યાય અને અધિકાર વિભાગમાં મુકાયા 
રાજીવ ગુપ્તાની ખાણ ખનીજ વિભાગના સચિવ તરીકે બદલી
મનોજ અગ્રવાલની આરોગ્ય વિભાગના ACS તરીકે બદલી
વિજય નહેરાને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના ACS
વિપુલ મિત્રાને ગ્રામિણ વિકાસ વિભાગના ACS
રમેશ ચંદ્ર મીણાને સ્પીપાના ડાયરેટર તરીકે નિમાયા
AK રાકેશને સામાન્ય વહીવટમાં મુકાયા 
AK સોલંકીને વન અને પર્યાવરણ વિભાગ ACS 
મનોજ કુમાર દાસને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગમાં બદલી
કમલ દયાણીને મહેસૂલ વિભાગમાં મુકાયા
સોનલ મિશ્રાની ગ્રામ્ય વિકાસમાં બદલી