છેલ્લા કેટલાક દિવસોમાં જામનગર શહેરમાં કોરોના પોજીટીવ કેસોની સંખ્યા સતત વધી રહી છે, તેની સામે હવે લોકોએ પણ જાગૃત્તતા દાખવવી પડશે, આજે પણ વધુ 3 કેસો સામે આવ્યા છે, જેમાં 30 વર્ષિય સ્ત્રી નવાગામ, 30 વર્ષીય પુરુષ સોઢાનો ડેલો, અને 38 વર્ષીય સ્ત્રી પવનચક્કી વિસ્તારના છે.