રસ્તે રઝળતા આખલાના આતંકનો આ CCTV વિડીયો હચમચાવી દે તેવો 

વિડીયો જોવા ક્લિક કરો 

Mysamachar.in-ભાવનગર:

ભાવનગર શહેરમાં દિવસે દિવસે રસ્તે રઝળતા પશુઓનો  ત્રાસ વધી રહ્યો છે, જે ક્યારેક જીવલેણ સાબિત થઇ શકે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયમાં વાઇરલ થયો છે, જેમાં એક આધેડને ઘરની બહાર નીકળતાં જ એક આખલો પોતાનાં શિંગડાંમાં ઊચકી લે છે અને ઢસડીને આશરે દસ ફૂટ દૂર લઇ જઇ પોતાનાં શિંગડાં અને પગ વડે ખૂંદી નાખે છે. જોકે સદનસીબે ઘરમાંથી પરિવારજનો અને આજુબાજુના લોકો દોડી આવતાં આધેડનો જીવ બચી જાય છે.