જામનગર જીલ્લાની આ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઇ 

તાલુકાવાર કઈ કઈ ગ્રામ પંચાયત વાંચો 

જામનગર જીલ્લાની આ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઇ 
Symbolic image

Mysamachar.in-જામનગર:

આગામી 19 ડીસેમ્બરના રોજ રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાવવા જઈ રહી છે, તે સાથે જામનગર જીલ્લાની 161 ગ્રામ પંચાયતોની ચુંટણી પણ યોજવાની છે, ત્યારે આજે 38 ગ્રામ પંચાયતો સંપૂર્ણ બીનહરીફ જાહેર થઇ છે તેમાં

જામનગર તાલુકાની કનસુમરા કોંઝા, ખંભાલીડા નાનોવાસ, બાલંભડી, સૂર્યપરા, હાપા, તમાચણ, ચાંપા બેરાજા, બાડા, મકવાણા, મોડા જયારે 

કાલાવડ તાલુકાની રાજસ્થળી, સાવલી, હસ્થળ, મોટા ભાડુકીયા, સનાળા, મોટી ભગેડી, નાની નાગાજાર
રાજડા,સરવાણીયા 

લાલપુર તાલુકાની ગોદાવરી, મીઠોઈ, સેવક ધુણીયા, નાના લખીયા, ખડ ખંભાળીયા

જામજોધપુર તાલુકાની વાંસજાળીયા પરડવા 

ધ્રોલ તાલુકાની કાતડા, બીજલકા,વાંકીયા, ગોલીટા,

જોડિયા તાલુકાના અંબાલા, કોઠારીયા, બાલાચડી, માનપર, રણજીતપર, ટીંબડી