જામનગરમાં કોરોનાના કેસમાં જબરો ઉછાળો શહેરમાં 70 કેસ તો ગ્રામ્યમાં પણ...
ગ્રામ્યમાં પણ આજે આટલા બધા કેસ

Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં કોરોના પોજીટીવ કેસોની સંખ્યા વધી રહી છે, તે ભારે ચિંતાજનક બાબત બની રહી છે, તેમાં પણ આજે જે આંકડાઓ સામે આવ્યા તે જામનગરમાં કોરોના સંક્રમણની ગતિએ તેજી પકડી હોવાની સાબિતી આપી રહી છે. જામનગર શહેરમાં આજે એક જ દિવસમાં 70 કેસ પોજીટીવ નોંધાયા છે, જામનગર ગ્રામ્યમાં આજે 54 કેસો નોંધાયા છે, આમ વધી રહેલા કેસો એ ફરી હતા ત્યાં ને ત્યાં ની સ્થિતિ ઉભી કરી હોય તેમ લાગે છે.