જામનગર જ્વેલર્સની દુકાનમાં ત્રાટક્યા તસ્કરો જુઓ CCTV

ના માત્ર બે ચાર લાઈન પરંતુ વિસ્તારથી અને સચોટ સમાચાર મેળવવા માટે આજે mysamachar.in ફેસબુક પેજને ફોલો કરો

Mysamachar.in-જામનગર

જામનગર શહેર ના હીરજી મિસ્ત્રી રોડ પર આવેલ નીલકંઠ જવેલરી ની ફૂકાનમ ચાર જેટલા તસ્કરોએ ત્રાટકી અને સોના ચાંદીના દાગીના અને રોકડ મળી અંદાજે એક લાખની મતાની ચોરી કરી ગયાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે પોલીસ સ્થળ પર પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે.