જામનગરની આર્યસમાજ સંસ્થાના પ્રમુખ સહિતના ટ્રસ્ટીઓએ રાજ્યપાલની શુભેચ્છા મુલાકાત લીધી

સાંસદ પુનમબેન માડમ પણ હાજર રહ્યા

જામનગરની આર્યસમાજ સંસ્થાના પ્રમુખ સહિતના ટ્રસ્ટીઓએ રાજ્યપાલની શુભેચ્છા મુલાકાત લીધી

Mysamachar.in-જામનગર

ગુજરાત રાજયના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવ્રવતજીની તાજેતરમાં જામનગર મુલાકાત દરમિયાન સાંસદ પુનમબેન માડમના પ્રયાસથી આર્યસમાજ જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, માનદમંત્રી મહેશભાઈ રામાણી, કોષાધ્યક્ષ વિનુભાઈ નાઢાં, પૂર્વ મંત્રી નરેન્દ્રભાઈ મહેતાએ તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના સાંસદ પુનમબેન માડમ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.