નેવી દ્વારા ક્વીઝ કોમ્પિટિશન અને પેઈન્ટીંગ સ્પર્ધાનું થયું આયોજન

હવે મેરેથોન દોડ યોજાશે

નેવી દ્વારા ક્વીઝ કોમ્પિટિશન અને પેઈન્ટીંગ સ્પર્ધાનું થયું આયોજન

mysamachar.in-જામનગર:

દરવર્ષ નેવી ડે ની ઉજવણીના ભાગરૂપે આઇએનએસ વાલસુરા નેવી મથક જામનગર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે જે અંતર્ગત આઈએનએસ વાલસુરા દ્વારા આંતર સ્કૂલ ક્વીઝ હરીફાઈ તેમજ પેઈન્ટીંગ સ્પર્ધાનું આયોજન ગઈકાલે કરવામાં આવ્યું હતું.જેમાં લગભગ ૨૫૯૧ જેટલા વિદ્યાર્થીઓએ ૧૪ શાળાઓમાંથી ભાગ લીધો હતો.વિજેતાઓને ઈનામ આપવામાં આવ્યા હતા.ફાઈનલમાં ૪૦૦ જેટલા વિદ્યાર્થીઑ અને વાલીઓ હાજર રહ્યા હતા.જેમને ધન્વંતરી ઓડીટોરીયમમાં ઈનામથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.