S.T BUS ઝાડ સાથે અથડાઈ જો કે મુસાફરોનો...
અહી બની છે આ ઘટના

Mysamachar.in:અરવલ્લી
અરવલ્લી જીલ્લાના મોડાસાના મેઢાસણ પાસે માણસાથી ગોધરા તરફ જતી એક એસટી બસના ચાલક એસટીમાં મુસાફરો ભરીને પસાર થતો હતો. તે સમયે એકાએક ચાલુ બસે એસટી રોડથી બાજુના ખાડામાં ઉતરી પડી હતી. અને નજીક રહેલા વૃક્ષ સાથે અથડાઈ ગઈ હતી, જેથી એસટી બસના ચાલક અને બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.