Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદી માહોલ વચ્ચે કયાંક ઝાપટા તો કયાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે,અને સવારે 6 થી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં 4 ઇંચ તો માત્ર દોઢ કલાકમાં જ ત્રણ ઇંચ વરસાદ વરસી જતા ગામમાં પાણી જ પાણી ફરી વળ્યા છે.અને હજુ પણ વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે.