સ્માઈલી ફાઉન્ડેશનના દીવા ડોનેશન માટે લોકોને આગળ આવવા અપીલ

જરૂરિયાતમંદ ના ઘરે પ્રગટશે દીવાઓ..

સ્માઈલી ફાઉન્ડેશનના દીવા ડોનેશન માટે લોકોને આગળ આવવા અપીલ

mysamachar.in-જામનગર

જામનગરના જાણીતા સ્માઇલી ફાઉન્ડેશન અનેકવિધ લોકઉપયોગી પ્રવૃતિઓ કરવા માટે ખુબ જાણીતું છે,એવામાં દિવાળીના તહેવારને હવે ગણતરીના જ દિવસોની વાર છે જરૂરીયાતમંદ લોકોને ખરેખર કઈક મદદ કરી શકાય જેથી એક ગરીબ અને જરૂરિયાતમંદ ના ઘરે પણ દિવાળીનો દીવો પ્રગટે તે માટે “દીવા ડોનેશન”નું આયોજન કરવામાં આવ્યું છે,
દીવા ડોનેશન સેન્ટરમાં એકત્ર થનાર દીવાઓને જરૂરિયાતમંદ વિસ્તારોમાં વિનામુલ્યે આપવામાં આવશે,દીવા ડોનેશન આપવા માટે કલેક્શન સેન્ટર ડો.નેહા આચાર્ય,વધામણી હોસ્પિલ,૨૨ દિગ્વિજય પ્લોટ અને વધુ માહિતી માટે સ્માઇલી ફાઉન્ડેશનના રાસીદ ચાકીના નંબર ૮૮૪૯૦૭૮૫૩૮ પર સંપર્ક કરવા અખબારી યાદીમાં અનુરોધ કરાયો છે,