જામનગર સિક્કા નગરપાલિકા પર કોંગ્રેસનો કબજો

ભાજપ બહુમતીથી રહ્યું જરાક છેટું..

જામનગર સિક્કા નગરપાલિકા પર કોંગ્રેસનો કબજો

Mysamachar.in-જામનગર

આજે જામનગર સિક્કા નગરપાલિકાની મતગણતરી દરમિયાન સિક્કા નગરપાલિકા પર કોંગ્રેસે કબજો કર્યો છે, સિક્કા કોંગ્રેસના ચુંટણી પ્રભારી હારુન પલેજાએ ઉઠાવેલ જહેમત રંગ લાવી અને તેમના જણાવાયા મુજબ જામનગર સિક્કા નગરપાલિકાની આજની મતગણતરીમાં કોંગ્રેસે કુલ 28 બેઠકોમાંથી 14, 12 બેઠક ભાજપ, 2 બેઠક એનીસીપીને ફાળે રહી છે.આ વાત ને ભાજપના દેવુભા ગઢવીએ પણ સમર્થન આપ્યું છે.