સિક્કા નગરપાલિકા ની આં છે હાલ સુધીની સ્થિતિ

સિક્કા નગરપાલિકા ની આં છે હાલ સુધીની સ્થિતિ

Mysamachar.in-જામનગર

જામનગર સિક્કા નગરપાલિકામાં કોંગ્રેસનું શરૂઆતી ટ્રેંડમાં કોંગ્રેસ આગળ રહ્યું છે. 12 બેઠકોની થયેલ ગણતરીમાં 2 ભાજપ 2 એનસીપી અને 8 બેઠક કોંગ્રેસને મળી છે, સિક્કા નગરપાલિકા માં કુલ 28 બેઠકો છે.