વોર્ડનં-૧૦ કોંગ્રેસના બે ઉપપ્રમુખોના રાજીનામાં..

વોર્ડનં-૧૦ કોંગ્રેસના બે ઉપપ્રમુખોના રાજીનામાં..

mysamachar.in-જામનગર:

લોકસભાની ચુંટણી ને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે આજે જામનગર શહેર વોર્ડ નંબર ૧૦ ના કોંગ્રેસ પક્ષના બે ઉપપ્રમુખો વિશાળ લાખાણી અને કેતન લાખાણીએ શહેર કોંગ્રેસ પ્રમુખ ને પોતાનું સ્વૈચ્છિક રાજીનામું ધરી દીધું છે.બને લાંબા સમયથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હતા અને આજે તેવોએ પોતાનું રાજીનામું આપી દીધું છે.