જામનગર ૪ થી ૬ વાગ્યા સુધીમા નોંધાયો આટલો વરસાદ 

ખંભાળીયામાં પણ ચાલુ છે વરસાદ 

જામનગર ૪ થી ૬ વાગ્યા સુધીમા નોંધાયો આટલો વરસાદ 

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લા પર આજે ફરી મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે આજે બપોરે એક કલાકમાં બે ઈંચ વરસાદ પડી ચુક્યા બાદ ૪ થી ૬ સુધીમા વધુ જામનગર શહેરમા પોણો ઈંચ સાથે જામનગરમાં ત્રણ કલાકમાં પોણા ત્રણ ઈંચ, કાલાવડમાં એક ઈંચ, લાલપુરમાં પોણો ઈંચ, જોડીયામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.તો જામજોધપુરમાં આજના દિવસનો ૬ વાગ્યા સુધીનો ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.