જામનગર જીલ્લાના છેલ્લા ૨૪ કલાકના વરસાદના આ રહ્યા આંકડાઓ..

હજુ પણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ 

જામનગર જીલ્લાના છેલ્લા ૨૪ કલાકના વરસાદના આ રહ્યા આંકડાઓ..

Mysamachar.in-જામનગર:

ગઈકાલે સવાર ૬:૦૦ વાગ્યાથી આજે સવારે ૬:૦૦ વાગ્યા સુધીમા જામનગર શહેરમા ૭ ઈંચ,જામજોધપુર ૧ ઈંચ,ધ્રોલ:૪ ઈંચ,જોડિયા ૬ ઈંચ,લાલપુરમાં અડધો ઈંચ,કાલાવડમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે,જયારે હજુ પણ જિલ્લામાં સાર્વત્રિક હળવી મેઘમહેર યથાવત છે.