છેલ્લા ૨૪ કલાક (આજે ૬:૦૦ વાગ્યા સુધી)નો વરસાદ 

ઉંડ ડેમમાં પાણીની આવક 

છેલ્લા ૨૪ કલાક (આજે ૬:૦૦ વાગ્યા સુધી)નો વરસાદ 

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર અને જિલ્લામાં વરસાદ ગત મોડીરાત્રી થી  વરસાદ યથાવત,જામનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં જામનગર જામનગર શહેરમા ૨ ઈંચ,કાલાવડ ૧ ઈંચ,લાલપુર અડધો ઈંચ,જામજોધપુર ૦૭મીમી,ધ્રોલ ૫ ઈંચ,જોડિયા અઢી ઈંચ ઉપરાંત જામનગરના ઉંડ એક ડેમમાં ૧૫ ફૂટ નવા પાણીની આવક થઇ છે,