જુઓ VIDEO:ખરા બપોરે ક્યાં પડ્યા બરફના કરા

આ વિડિયો છે જોવા જેવો..

mysamachar.in-ગીરસોમનાથ:

ગીરસોમનાથ જીલ્લામાં વાતાવરણમાં એકા એક પલ્ટો આવતા ભારે પવન અને  બરફના કરા સાથે આજે વરસાદ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, તલાલા,વેરાવળ રોડ પર,સોમનાથ વગેરે વિસ્તારમાં બરફના કરા સાથે દોધમાર વરસાદ પડતાં વેરાવળની કાજલી માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો જથ્થો પાણીમાં તરવા લાગ્યો હઓ અને વૃક્ષો પણ ધરાશય થવા લાગ્યા હતા ત્યારે મગફળી સહિતના પાકને નુકશાન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વિડિયો જોવા ઉપર ક્લીક કરો.