જામનગર સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીનો વરસાદ,જામનગર ને પાણી પુરુ પાડતા ડેમોમાં પાણી ની થઇ આવક

જામનગર સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીનો વરસાદ,જામનગર ને પાણી પુરુ પાડતા ડેમોમાં પાણી ની થઇ આવક

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમા સવારે ૬:થી ૧૦ વાગ્યા સુધીમાં અઢી ઈંચ,ધ્રોલ ચાર ઈંચ ,જોડિયા:અઢી ઈંચ ,જયારે જામનગરને પાણી પુરુ પાડતા આજી ૨ ડેમ ઓવરફ્લો થતા તેના પાંચ દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવ્યા છે,તો ઉંડ એક ડેમમાં ૧૮૬ એમસીએફટી પાણીની આવક થઇ છે,