જામનગર જિલ્લામાં આવી પહોચી મેઘસવારી

વરસાદ નો exclusive વિડીયો જોવા અહી ક્લીક કરો 

mysamachar.in-

જામનગર જિલ્લામાં આજે જાણે મેઘરાજા એ અષાઢીબીજ નું મુહર્ત સાચવ્યું હોય તેમ જામનગર જીલ્લાના કાલાવડ અને જામજોધપુર પંથકમાં મેઘમહેર થતા સ્થાનિકો અને ખેડૂતો એ રાહતનો શ્વાસ લીધો છે..કેટલાય ગામડાઓમાં તો એક ઈંચ થી માંડી ને ૩ ઈંચ સુધી વરસાદ વરસ્યો છે..
જયારે સવારે ૭ વાગ્યાથી કરી અને રાત્રે ૮ વાગ્યા સુધીમાં જામજોધપુર મા સવા ત્રણ ઈંચ જયારે કાલાવડ તાલુકામાં ૨ ઈંચ વરસાદ વરસતા વાતાવરણ મા ઠંડક પ્રસરી જવા પામી છે...