રાજ્યના 7 IPSને અપાયા પ્રમોશન, જામનગર SP દીપન ભદ્રનને DIGનું પ્રમોશન

ATSમાં DIG તરીકે ભદ્રનની બદલી 

રાજ્યના 7 IPSને અપાયા પ્રમોશન, જામનગર SP દીપન ભદ્રનને DIGનું પ્રમોશન
Symbolic image

Mysamachar.in-ગાંધીનગર 

આજે સાંજે રાજ્યના  7 IPSને  પ્રમોશન આપવામાં આવ્યા છે, જે 7 IPSને SPમાંથી DIG તરીકેના પ્રમોશન મળ્યા છે તેમાં જામનગર SP દીપન ભદ્રનને DIGનું પ્રમોશન ATSમાં DIG તરીકે દીપન ભદ્રનની બદલી થઇ છે , જયારે ડીએચ પરમાર, ML નિનામાને પણ  બઢતી મળી છે તો SP, CID ક્રાઇમ સૌરભ તોલંબિયાનું પણ પ્રમોશન થયું છે સાથે જ  મકરંદ ચૌહાણને પણ DIG તરીકેની બઢતી પરીક્ષિતા ચૌહાણને બઢતી સાથે બદલી મળી રાઠોડની DIG, ક્રાઇમ ગાંધીનગર ખાતે બદલી જયારે આર.એમ. પાંડેને પણ DIG તરીકેનું પ્રમોશન ઓર્ડર થયા છે.