ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે શિક્ષકોના મુદ્દાઓને લઈને કરી વાતચીત 

VIDEO જોવા ક્લિક કરો 

Mysamachar.in-જામનગર:

રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના વિસ્તાર હેઠળની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા 15000 જેટલા શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ શિક્ષકોના મુદ્દાઓ, આગામી સમયમાં કેવા પ્રશ્નોના ઉકેલ અને શિક્ષકોના પ્રશ્નો સબંધે કેટલાક મુદ્દાઓ પ્રસ્તુત કર્યા છે, જે અત્રે પ્રસ્તુત છે, વિડીયો જોવા ક્લિક કરો અથવા અમારા ફેસબુક પેજ mysamachar.inની વિઝીટ કરો.