જામનગરના હરણફાળ વિકાસમાં પ્રણામી ગ્રૂપનો સિંહફાળો

સ્થળપર જ હાઉસિંગ લોનની સુવિધા

જામનગરના હરણફાળ વિકાસમાં પ્રણામી ગ્રૂપનો સિંહફાળો

mysamachar.in-જામનગર:

જામનગર શહેરમાં જ્યારે અનેક હાઉસીંગ પ્રોજેકટો ચાલી રહ્યા છે ત્યારે મધ્યમવર્ગનાં પરિવારને સપનાનું ઘર મેળવવા માટે શહેરથી બહાર જવું પડે છે,પ્રણામી ગ્રૂપ દ્વારા શહેરમાં જ ૨ અદ્યતન ટાઉનશીપના પ્રોજેકટો પુર્ણ કરેલ હોય ત્યારબાદ વધુ એક પ્રોજેકટ શહેરના શહેરના મધ્યમ વર્ગના લોકો જે ઘરના ઘરનું સ્વપ્ન રાખતા હોય તેમની માટે અદ્યતન સુવિધા સભર સાથે અનેક લોકોના ભરોસા સાથે પ્રણામી ટાઉનશીપ-૩ પ્રોજેકટ મુકવામાં આવેલ  છે,આગામી ડિસેમ્બર માસમાં પ્રણામી ટાઉનશીપ-૩નું ખાતમુહુર્ત કરવામાં આવશે,

પ્રણામી ટાઉનશીપમાં ૧૨.૭૧ લાખ જેવી રકમથી શરૂ કરી ૧-૨-૩ અને ૪ બીએચકે ના ભવ્ય બંગલાઓ બનાવવામાં આવશે.આ ટાઉનશીપમાં પાર્ટી પ્લોટ,અદ્યતન લાઈબ્રેરી,બાળકો માટે ચિલ્ડ્રન પાર્ક,અદ્યતન જીમ,દાદા-દાદી પાર્ક,સ્ટ્રીટ લાઇટ,સી.સી.ટી.વી કેમેરા,સી.સી.રોડ,જોગીંગ ટ્રેક,મીઠા પાણીની લાઇન તેમજ ફર્નિચર અને આર.ઓ.પ્લાન્ટ ફ્રી આપવામાં આવશે,તેવું ડેવલોપર સુરેશભાઇ વસરાએ જણાવેલ છે,પ્રણામી ટાઉનશીપમાં બંગલાનું બુકીંગ માત્ર ૫૧ હજારથી થઈ શકશે જયારે આ બંગલાઓ પર હાઉસીંગ લોન પણ તાત્કાલીક થઈ શકે તેવી સુવિધા પ્રણામી ગ્રુપ દ્વારા કરવામાં આવેલ છે,ઉપરાંત સરકારની યોજના મુજબની ઘરના ઘરની સબસીડી ૨.૬૭  લાખ મળવા પાત્ર વ્યક્તિને સરકારની દરેક પ્રક્રિયામાં ગ્રૂપના કન્સલટન્ટ દ્વારા મદદરૂપ બની આ સબસીડી અપાવવામાં આવશે તેમ નિલેશભાઈ અસ્વારે જણાવ્યુ છે,

જામનગરના વિકસતા વિસ્તાર લાલપુર રોડ પર,સંસ્કાર સ્કૂલની બાજુમાં,બોમ્બે ડાઇંગ મીલ ન્યુ ૮૦ ફૂટ રોડ પર આકાર લઈ રહેલી પ્રણામી ટાઉનશીપ-૩ માં પ્રાકૃતિક વાતાવરણમાં રહેવા માટેની ઉતમ સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે ઘર લેવા ઇચ્છુક પરિવારે વિસ્તાર,જગ્યા અને બાંધકામની ગુણવત્તા ચકાસી મકાન (ઘર) વસાવવું અને કોઈપણ સ્કીમમાં બુકીંગ કરાવતા પહેલા એકવાર પ્રણામી ટાઉનશીપની મુલાકાત લઈ અને તમામ પાસાઓ પારખી મકાન બુકીંગ કરાવવા ગ્રુપના હમીરભાઈ વારોતરીયા અને જયેશભાઈ સંઘાણીએ જણાવેલ છે,બે અદ્યતન પ્રણામી ટાઉનશીપનો પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પ્રણામી ટાઉનશીપ પ્રોજેક્ટ-3નું બુકીંગ શરુ થઇ ચૂક્યું છે,અને તેમાં સ્થળ પર જ હાઉસીંગ લોન અને 2.67 લાખની સબસીડી વાળા ટેનામેન્ટનું બુકીંગને પણ જબરો પ્રતિસાદ સાંપડી રહ્યો છે,

તહેવારોના સારા મુહુર્ત માં પ્રણામી ટાઉનશીપમાં બુકીંગ કરાવવા માટે ૨૧૦૦૦ નું ખાસ કેશ ડીસ્કાઉંટ પણ આપવામાં આવી રહ્યું છે,ત્યારે વહેલા તે પહેલાના ધોરણે બુકીંગ કરાવવા ઇચ્છુક પરિવાર જયેશભાઇ સંઘાણી મો.૯૯૦૯૧૪૬૭૬૩,નિલેશભાઇ મો.૯૨૨૮૨૧૦૧૫૭,સુરેશભાઇ વસરા મો.૯૯૭૯૮૫૦૮૨૯,હમીરભાઈ વારોતરીયા મો.૯૯૦૯૦૧૪૦૪૦ સંપર્ક કરી શકે છે. 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.