જામનગરમા થયેલ હત્યાનો જુઓ LIVE VIDEO

mysamachar.in-જામનગર

જામનગર ના બર્ધનચોક વિસ્તારમાં  રહેતા રફીક મહમદ નામનો ૪૦ વર્ષીય યુવક નાઝીર ઉર્ફે ગંઢા બાપુ પાસેથી અઢાર હજાર રૂપિયા લાંબા સમયથી માંગતો હતો જે રકમની મરણ જનાર રફીક અવારનવાર માંગણી પણ નાઝીર પાસેથી કરતો હોય જે બાબતનો ખાર રાખી નાઝીર ઉર્ફે ગંઢા બાપુ અને અજરૂ મણીયાર આ બને આરોપીએ એ ગતરાત્રીના બર્ધનચોક નજીક સિંધી માર્કેટની ગોલાઈ પાસે રફીકને રોકી છરીઓના ઉપરાછાપરી જીવલેણ ઘા મારી અને બને શખ્સો ફરાર થઇ ગયા હતા,

હત્યાની આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં ઉપરાછાપરી છરીઓના ઘા ઝીંકી રહેલ શખ્સ સ્પષ્ટ નજરે ચઢી રહ્યો છે,સીસીટીવી જોવા ઉપરના વિડીયો પર ક્લીક કરો...