જામનગર શહેર અને જિલ્લામાં વરસાદ ગત મોડીરાત્રી થી વરસાદ યથાવત,જામનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં જામનગર જામનગર શહેરમા ૨ ઈંચ,કાલાવડ ૧ ઈંચ,લાલપુર અડધો ઈંચ,જામજોધપુર ૦૭મીમી,ધ્રોલ ૫ ઈંચ,જોડિયા અઢી ઈંચ ઉપરાંત જામનગરના ઉંડ એક ડેમમાં ૧૫ ફૂટ નવા પાણીની આવક થઇ છે,