રાજ્યમંત્રી હકુભા જાડેજા કર્યું મતદાન...

રાજ્યમંત્રી હકુભા જાડેજા કર્યું મતદાન...

Mysamachar.in-જામનગર:

લોકશાહીના મહાપર્વ એવા લોકસભાની ચુંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે,ત્યારે જામનગરના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી હકુભા જાડેજા ખોડીયાર કોલોની નજીક આજે એક શાળામાં આવેલા મતદાન મથક ખાતે પરિવાર સાથે પહોચ્યા હતા અને જ્યાં તેવોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.