mysamachar.in-જામનગર:
હાર્દિક પટેલ ને જામનગર લોકસભા બેઠક પરથી ચુંટણી લડવાનો ખુબ રસ છે,અને જો કાયદાકીય ગૂંચવણ ના નડે તો તે જામનગર થી ચુંટણી લડશે તેવા દાવાઓ થઇ રહ્યા છે ,અને ખુદ હાર્દિક પણ તે દિશામાં કાર્યરત છે પણ હાર્દિક જામનગરમા ચુંટણી લડે તે કદાચ લોકોને પસંદ નથી .?તેમ હાર્દિક ને ઉમેદવાર જાહેર કરવામાં આવે તે પૂર્વે જ વિરોધનો વંટોળ ફૂંકાયો છે,આજે પણ હાર્દિક જયારે એક ધુળેટીના કાર્યક્રમ મા ભાગ લેવા માટે ગયો હતો જેવો હાર્દિક સ્ટેજ પર પહોચ્યો કે સામે થી મોદી..મોદી ..મોદી ના નારા લાગતા હાર્દિકની બોલતી ચોક્કસ બંધ થઇ જવા પામી હતી,શું થયું હતું જુઓ વિડીયોમા.