જામનગર જિલ્લામાં આગાહી ઠરી સાચી,જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ

જામનગર જિલ્લામાં આગાહી ઠરી સાચી,જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ

Mysamchar.in-જામનગર

શહેર અને જિલ્લામાં મેઘરાજાએ એ ગઈકાલથી જ મહેર કરી છે,છેલ્લા ૨૪ કલાક એટલે ગઈકાલ સવારે ૬:૦૦ થી આજે સવારે ૬:૦૦ સુધીમાં જામનગર જિલ્લામાં જામનગર શહેરમા ચાર ઈંચ, કાલાવડ ચાર ઈંચ, લાલપુર ૬ ઈંચ, જામજોધપુર ૨ ઈંચ,ધ્રોલ ૭ ઈંચ, જોડિયા ૬ ઈંચ વરસાદ નોંધાયો છે.