જામનગર: SOGના બે પોલીસકર્મી સવા લાખની લાંચ લેતા ઝડપાયા..

જામનગર: SOGના બે પોલીસકર્મી સવા લાખની લાંચ લેતા ઝડપાયા..

Mysamachar.in-જામનગર:

જામનગર SOGના બે પોલીસકર્મીઓ રૂપિયા સવા લાખની લાંચ લેતા રાજકોટ ACBને હાથે ઝડપાયા છે અને તેવોના ઘરે પણ ઝડતીની કાર્યવાહી ચાલી રહી છે. પિસ્તોલ પ્રકરણમાં લાંચ લીધેલી હોવાનું સામે આવી રહ્યું છે.વધુ વિગતો માટે જોતાં રહો Mysamachar.in