જામનગર ત્રિકમરાયજી મંદિર ખાતે તુલસી વિવાહની ઉજવણી

જામનગર ત્રિકમરાયજી મંદિર ખાતે તુલસી વિવાહની ઉજવણી

mysamachar.in-જામનગર

જામનગરના આણદાબાવાના ચકલા પાસે આવેલ ૧૭૩ વર્ષનો જૂનો ઇતિહાસ ધરાવતા પ્રસિદ્ધ શ્રી ત્રિકમરાયજીના મંદિર ખાતે કારતક સુદ એકાદશીના દિવસે તુલસી વિવાહની ઉજવણી ધામધુમપુર્વક આવેલ હતી જેમાં વૈષ્ણવ ભક્તો સહભાગી થયા હતા હાલ આ મંદિરનું ૧૭૩મુ વર્ષ ચાલતું હોય...આ ધાર્મિક સ્થળે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે તેના ભાગરૂપે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવતા અનેરો  ધાર્મિક માહોલ છવાયો હતો.