S.P શરદ સિંઘલ એ જામનગરની જનતા ને શું કરી અપીલ..

Mysamachar.in-જામનગર

જામનગર જીલ્લાપોલીસવડા તરીકે ચાર્જ સંભાળ્યા બાદ એસ.પી.શરદ સિંઘલ જામનગર અને શહેર અને જીલ્લાની ખુબ જ કુનેહપૂર્વક માહિતીઓ મેળવી રહ્યા છે,તો સાથે જ વહેલી સવારના તેમજ મોડીરાત્રીના પણ સિવિલ ડ્રેસમાં તેવો શહેરમા નીકળી અને શહેરની સમસ્યાઓ અને પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીઓ  સહિતની તમામ બાબતો પર જાતપડતાલ કરી રહ્યા છે,

ત્યારે શહેર અને જિલ્લામાં ગુન્હાખોરી નેશ્તાનાબુદ થાય તે માટે જીલ્લાપોલીસવડા એ શહેર જિલ્લામાં બનતા ગુન્હાઓ અંગે સીધી જ માહિતી તેમના સુધી પહોચાડવા અપીલ કરી છે,એસપી શરદ સિંઘલ એ શું કરી અપીલ તે સાંભળવા ઉપરનો વિડીયો ક્લીક કરો.