રઘુવંશી યુવા સંગઠન અને રઘુવંશી કલરવ પરિવાર દ્વારા  સુમેર સ્પોર્ટસ ક્લબ ખાતે વેલકમ નવરાત્રી-  2018નું ભવ્ય આયોજન 

રઘુવંશી યુવા સંગઠન અને રઘુવંશી કલરવ પરિવાર દ્વારા  સુમેર સ્પોર્ટસ ક્લબ ખાતે વેલકમ નવરાત્રી-  2018નું ભવ્ય આયોજન 

mysamachar.in-જામનગર 

છેલ્લા ત્રણ વર્ષથી રઘુવંશી યુવા હૈયાઓ માટે સૌથી ફેવરીટ અને માનીતા તહેવાર નવરાત્રીમાં જામનગરમાં રઘુવંશી યુવા યુવા સંગઠન અને રઘુવંશી કલરવ પરિવાર દ્વારા બાય-બાય નવરાત્રી જેવા યાદગાર કાર્યક્રમો યોજાઈ ગયા છે. ખેલૈયા અને ડીજે ગ્રુપ વચ્ચે રાસની રમઝટ હજારો લોકો જોઈ ચુક્યા છે ત્યારે આ વખતે રઘુવંશી યુવા સંગઠન અને રઘુવંશી કલરવ પરિવાર દ્વારા તા. 7ને રવિવારના રોજ વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમના મીડિયા પાર્ટનર તરીકે જામનગર થી સૌપ્રથમ શરૂ થયેલ અને રાજ્યના મહત્વના સમાચારોનો વાચકો સુધી પહોચાડનાર mysamachar.in ન્યુઝવેબ પોર્ટલ મીડિયા પાર્ટનર તરીકે પણ છે.

પાસ તથા સ્પોનશરશિપ માટે 7878888815, 9924072600, 9825376646, 8401066666, 9924288042, 9979910481, 9409208589, 9824874749, 9737200765 અને 8140323333 પર સંપર્ક કરવો.